--ADVERTISEMENT--

સ્ટાફ સિલેક્શન ભરતી 2022 [SSC CGL] 5000 થી વધુ જગ્યા જાણો કેવી રીતે ફોર્મ ભરવું જાહેરાત વાંચો ssc.nic.in

By Gujarati Masterji

Published On:

Follow Us
--ADVERTISEMENT--

સ્ટાફ સિલેક્શન ભરતી 2022: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોમ્બિનેડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) ની વિવિધ પોસ્ટની ભરતી માટે નું નોટિફિકેશન 17 સપ્ટેમ્બર ના રોજ જાહેર કરવામાં આવશે. SSC CGL ભરતી 2022 એ સ્ટાફ સિલેક્શન કમિશન માં નોકરી કરવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ અવસર છે.સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આસિસ્ટન્ટ ઓડિટર ઓફિસર અને બીજી જગ્યાઓની ભરતી માટે આવતીકાલે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.

સ્ટાફ સિલેક્શન ભરતી 2022 [SSC CGL] 5000 થી વધુ જગ્યા જાણો કેવી રીતે ફોર્મ ભરવું જાહેરાત વાંચો ssc.nic.in

સ્ટાફ સિલેક્શન ભરતી 2022

સ્ટાફ સિલેક્શન કમિશન: (SSC) દ્વારા શોર્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને જણાવવામાં આવ્યું છે કે SSC CGL ની ભરતીની જાહેરાત 10 સપ્ટેમ્બર ના રોજ જાહેર કરવામાં આવવાની હતી, પરંતુ ટેક્નિકલ કારણો ના લીધે 17 સપ્ટેમ્બરે તે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 17 સપ્ટેમ્બર થી 01 ઓક્ટોબર 2022 સુધી SSC ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે. કોઈપણ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.
સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામ SSC CGL
કુલ જગ્યાઓ
અરજી પક્રિયા ઓનલાઈન
જોબ લોકેશન ઇન્ડિયા
જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 17 સપ્ટેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in

SSC CGL ભરતી 2022

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આવતીકાલે CGL ની વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયા બાદ જગ્યાઓ વિશેની તમામ માહિતી આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે.

સ્ટાફ સિલેક્શન ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર સ્ટાફ સિલેક્શન CGL ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા
ઉમેદવાર ની ઉંમર 18 થી 32 વર્ષની વચ્ચેની હોવી જોઈએ, કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે.

SSC CGL ભરતી 2022 ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC ની ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પરથી તારીખ 17 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

સ્ટાફ સિલેક્શન CGL ભરતી અરજી ફી

Gen/OBC/EWS રૂ.100/-
SC/ST/Ex Serviceman કોઈ ફી નહિ

સ્ટાફ સિલેક્શન ભરતી 2022 પસંદગી પક્રિયા


ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT), લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રોફીયન્સી ટેસ્ટ અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.

શોર્ટ નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment