--ADVERTISEMENT--

GSEB Class 12 Result 2025 Declared: GSEB ધોરણ 12 પરિણામ 2025 જાહેર

By admin

Published On:

Follow Us
GSEB Class 12 Result 2025 Declared GSEB ધોરણ 12 પરિણામ 2025 જાહેર
--ADVERTISEMENT--

GSEB Class 12 Result 2025 Declared: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 (HSC) નું પરિણામ 5 મે 2025ના રોજ સવારે 9 વાગે જાહેર થવાનું છે. વિજ્ઞાન, કોમર્સ અને આર્ટ્સ ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે.

📅 પરિણામ કેવી રીતે ચકાસવું? GSEB Class 12 Result 2025

વિદ્યાર્થીઓ નીચે આપેલી રીત દ્વારા પરિણામ જોઈ શકે છે:

  1. GSEB ની ઓફિશિયલ વેબસાઇટ ખોલો: www.gseb.org
  2. HSC Result 2025” લિંક પર ક્લિક કરો
  3. તમારું 6 આંકડાનું સીટ નંબર દાખલ કરો
  4. “Submit” બટન ક્લિક કરો
  5. તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે – તેને ડાઉનલોડ કે પ્રિન્ટ પણ કરી શકાય છે

📝 મહત્વપૂર્ણ લિંક્સ:

  • 📄 પરિણામ જોવા માટે: www.gseb.org
  • 📰 તાજેતરના અપડેટ માટે: GSEB
  • 📱 મોબાઇલ પર પરિણામ મેળવવા માટે GSEB Result એપ પણ ઉપયોગી છે

🎯 પરિણામ વિશે મહત્વની નોંધો:

  • માર્કશીટ સ્કૂલે મળી રહેશે એકાદ અઠવાડિયામાં
  • કોઈ ભૂલ જણાય તો તરત જ સ્કૂલ સાથે સંપર્ક કરો
  • રીચેકિંગ અને રિવેલ્યુએશન માટેની તારીખો પછીથી જાહેર થશે

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment