--ADVERTISEMENT--

SSA Gujarat Bharti 2022 ( SSA ગુજરાત ભરતી 2022 ) સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 (1300) જગ્યા માટે અરજી કરો @ssagujarat.org

By Gujarati Masterji

Published On:

Follow Us
--ADVERTISEMENT--

SSA ગુજરાત ભરતી 2022 : સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની શાળાઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઉક્ત જુદી જુદી કેટેગરી મુજબ સ્પેશ્યલ એજ્યુકેટરની જગ્યાઓની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે 11 માસના કરાર આધારિત કામગીરી કરાર માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજી મંગાવવામાં આવે છે.

SSA Gujarat Bharti 2022 ( SSA ગુજરાત ભરતી 2022 ) સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 (1300) જગ્યા માટે અરજી કરો @ssagujarat.org

SSA ગુજરાત ભરતી 2022

પોસ્ટ ટાઈટલ સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022
પોસ્ટ નામ સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022
કુલ જગ્યા 1300
સંસ્થા SSA
વિભાગ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર
સ્થળ ગુજરાત રાજ્ય
અરજી શરૂ તારીખ 12/09/2022
અરજી છેલ્લી તારીખ 01/10/2022
સત્તાવાર વેબસાઈટ www.ssagujarat.org
અરજી પ્રકાર ઓનલાઈન

સમગ્ર શિક્ષા અભિયાન ભરતી 2022

જે મિત્રો SSA દ્વારા બહાર પડતી ભરતીની રાહ જોઈ રહ્યા છે તે મિત્રો માટે આ ખુબ સારી તક છે તેથી સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો નીચે તમામ માહિતી મુજ્બ છે.

જગ્યાનું નામ:

  • વિશેષ શિક્ષક : Cerebral Palsy (CP) (65) 
  • સ્પેશિયલ એજ્યુકેટર : Hearing Impaired (HI) (39) 
  • સ્પેશિયલ એજ્યુકેટર: Visual Impaired (VI) (26)
  • વિશેષ શિક્ષક: Multiple disabilities (MD) (520)
  • વિશેષ શિક્ષક : Intellectual Disability (ID/MR) (650)  
કુલ જગ્યા 1300

SSA ગુજરાત ભરતી 2022 પાત્રતા માપદંડ

તેથી જો તમે આ બમ્પર શિક્ષક ભારતી માટે અરજી કરવા માંગતા હોય, તો આ માટે આપેલ પાત્રતા માપદંડોને પૂર્ણ કરો :

  • ઉપયોગી લિંક નીચેની સત્તાવાર જાહેરાતમાં વાંચો .

SSA ભરતી 2022 પગાર :

  • વિશેષ શિક્ષક : સેરેબ્રલ પાલ્સી (CP): રૂ. 15,000/- દર મહિને
  • સ્પેશિયલ એજ્યુકેટર : સાંભળવાની ક્ષતિ (HI): રૂ. 15,000/- દર મહિને
  • સ્પેશિયલ એજ્યુકેટર : વિઝ્યુઅલ ઇમ્પેર્ડ (VI): રૂ. 15,000/- દર મહિને
  • વિશેષ શિક્ષક : બહુવિધ વિકલાંગતાઓ (MD): રૂ. 15,000/- દર મહિને
  • વિશેષ શિક્ષક : બૌદ્ધિક અક્ષમતા (ID/MR): રૂ. 15,000/- દર મહિને

ગુજરાત સમગ્ર શિક્ષા અભિયાન ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 
મહત્વપૂર્ણ લિંક :
SSA ગુજરાત ભરતી 2022 જાહેરાત અહીં ક્લિક કરો
SSA ગુજરાત ભરતી 2022 અરજી કરો અહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment